Gujarat/ સુરત શહેરના વાતાવરણમાં આવ્યો પલટો. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ. અડાજણ, રાંદેર, કતારગામ સહિત શહેરમાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો. નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં વરસાદ

Breaking News