Gandhinagar/ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં CMની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક, કોરોનાની હાલની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા, 4 શહેરોમાં 31 ડિસેમ્બરે રાત્રિ કરફ્યૂ પૂર્ણ થતાં ઢીલ આપવા મુદ્દે ચર્ચા, ઉત્તરાયણની ઉજવણી સંદર્ભે ગાઈડલાઇન મુદ્દે ચર્ચા, 31ની ઉજવણીને લઇને સુરક્ષાવ્યવસ્થા મુદ્દે સમીક્ષા

Breaking News