ગરમીનો પારો!/
રાજયભરમાં ગરમીનો પારો ઉંચકાશે હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે પવનની દિશા બદલાશે જેના કારણે તાપમાન વધશે 24-25 એપ્રિલના અમદાવાદમાં યલો એલર્ટ
