Breaking News/ વડોદરા:વિદ્યાર્થીઓ તલવાર સાથે દેખાયા M.S યુનિ.માં વિદ્યાર્થીઓ તલવાર સાથે દેખાયા આર્ટસ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ તલવારો લઈને આવ્યા એક વિદ્યાર્થીના હાથમાં બે તલવારો નજરે પડી યુનિવર્સિટીમાં કેવી રીતે આવી તલવારો યુનિવર્સિટી સત્તાધીશો અને પોલીસ માટે પડકાર

Breaking News