Gujarat/ વડોદરાઃ નાગરિકોને પડતા પર પાટું, વડોદરા ગેસ કંપનીએ વધાર્યા ભાવ, બે મહિનામાં ત્રણ વાર ભાવ વધાર્યા, CNGના ભાવમાં પ્રતિ કિલો 7.75 નો વધારો, અગાઉ પ્રતિ કિલો 69.25 ભાવે મળતો હતો ગેસ

Breaking News