Uttar Pradesh/ દેહરાદૂન જતી બસમાં સગીર બાળકી પર ગેંગ રેપ, માનસિક સ્થિતિખરાબ, 6ની ધરપકડ

દિલ્હીથી ઉત્તરાખંડ રોડવેઝની બસમાં સગીર બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. મામલો સામે આવ્યા બાદ SSPએ તાત્કાલિક કાર્યવાહી કરી અને બસ ડ્રાઈવર અને કંડક્ટર સહિત 6 લોકોની ધરપકડ કરી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જોકે મેડિકલ રિપોર્ટ આવવાનો બાકી છે.

Top Stories India Breaking News

Uttar Pradesh: દિલ્હીથી ઉત્તરાખંડ રોડવેઝની બસમાં સગીર બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. મામલો સામે આવ્યા બાદ SSPએ તાત્કાલિક કાર્યવાહી કરી અને બસ ડ્રાઈવર અને કંડક્ટર સહિત 6 લોકોની ધરપકડ કરી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જોકે મેડિકલ રિપોર્ટ આવવાનો બાકી છે.

મળતી માહિતી મુજબ, યુવતી ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાની રહેવાસી છે. ઘટના બાદ સગીર યુવતીની માનસિક સ્થિતિ સારી નથી. કહેવાય છે કે 12મી ઓગસ્ટની રાત્રે 12.30 વાગ્યે તે દિલ્હીના ISBTથી ઉત્તરાખંડ રોડવેઝ થઈને દેહરાદૂન પહોંચી હતી. આ દરમિયાન મધ્યરાત્રિએ સગીરા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે.

આ મામલે SSPનું કહેવું છે કે મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બળાત્કારના આરોપમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃબિલ્કિસ બાનો ગેંગ રેપના આરોપીમાં એકના પેરોલ મંજૂર

  આ પણ વાંચોઃ POKની ગેંગ રેપ પીડિતાએ PM મોદી પાસે મદદની લગાવી ગુહાર,જાણો સમગ્ર મામલો

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર જિલ્લા અધિક કલેકટરને આવેદન, ગેંગ રેપના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે