Breaking News/
સુરતમાં ફરી માનવતાને શર્મશાર કરતી ઘટના વરાછાની ખાંડ બજારના ગરનાળા પાસેની ઘટના 2 વર્ષની બાળકીને ત્યજી યુવક થયો ફરાર ગત રાત્રી દરમિયાન બાળકીને એકલી મૂકી ફરાર થયો બાળકીને મૂકી ફરાર થતો યુવક CCTVમાં કેદ વરાછા પોલીસે બાળકીનો કબજો લઈ તપાસ હાથ ધરી
