Breaking News/ સુરતની સચિન GIDCમાં આગની ઘટના કીર્તિદા સિલ્ક મિલમાં લાગી આગ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા જવાનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ ભારે જહેમદ બાદ આગ સંપૂર્ણ કાબુમાં આવી મિલમાં રહેલો લાખોનો માલ સામાન બળીને ખાખ સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ

Breaking News