Sidhu Musewala case/
પંજાબ સંગીતકાર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ પંજાબની માનસા કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી કોર્ટે તમામ આરોપીને હાજર કરવા કર્યો છે આદેશ 29 આરોપીને ફિઝિકલ અથવા વર્ચ્યુઅલ હાજર કરવા આદેશ પંજાબ પોલીસે 9 મહિના પહેલા ચાર્જશીટ કરી હતી કોર્ટમાં હાજર નહીં કરતા હજુ સુધી આરોપ સાબિત નથી
