Breaking News/ સુરતઃ DRIના હાથે લાગી મોટી સફળતા, સોનાની સ્મગલિંગ કરતા બે ઝડપાયા, યુવાન પાસે ગોલ્ડની કેપ્સુલ મળી આવી, અન્ય પાસે ગોલ્ડ પેસ્ટ મળી આવ્યું, બન્ને શાહજહાં ફ્લાઇટથી સુરત આવ્યા હતા, બને પાસેથી 1100 ગ્રામ સોનુ કબ્જે કર્યું, અંદાજીત 67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

Breaking News