Delhi/
આજે રાષ્ટ્રપતિ લેશે કોરોના વેક્સિન, રામનાથ કોવિંદ લેશે કોરોના રસીનો ડોઝ, PM મોદી અને અમિત શાહ લઈ ચૂક્યા છે રસી, ગઈકાલે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે લીધી હતી રસી
