Breaking News/ અમદાવાદઃ 146મી રથયાત્રાને લઈ તંત્ર સજ્જ, મનપાના અધિકારીઓ કરશે રૂટ નિરીક્ષણ, મનપાને કોટ વિસ્તારમાં જર્જરીત ઇમારતોને આપી છે નોટિસ, 21 કિમીના રૂટનું અધિકારીઓ કરશે રૂટ નિરીક્ષણ, રથયાત્રાના રૂટ પર વ્યવસ્થા અંગે મેળવશે તાગ, આગામી દિવસમાં પો.અધિકારીઓ કરશે રૂટ નિરીક્ષણ, જગન્નાથ મંદિરથી સરસપુર રણછોડરાય મંદિર સુધી કરશે નિરીક્ષણ

Breaking News