Breaking News/ ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 947 કરોડનુ રાહત પેકેજ

રાજ્ય સરકારે ₹947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. રાહત પેકેજમાં પંચમહાલ, કચ્છ, વાવ થરાદ, પાટણ અને જૂનાગઢ જિલ્લાના 18 તાલુકાઓનો સમાવેશ થાય છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Breaking News: દિવાળી પર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે ₹947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. રાહત પેકેજમાં પંચમહાલ, કચ્છ, વાવ થરાદ, પાટણ અને જૂનાગઢ જિલ્લાના 18 તાલુકાઓનો સમાવેશ થાય છે. આ પેકેજમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનને આવરી લેવામાં આવ્યું છે. માટી ધોવાણના ખાસ કિસ્સાઓમાં પણ સહાય પૂરી પાડવામાં આવશે.

ભાવનગરમાં, કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખરીફ પાકને થયેલા નુકસાન માટે ₹563 કરોડની સહાયની જાહેરાત કરી.કુલ 18  તાલુકાના લગભગ 800 ગામોમાં પાકના નુકસાનનું મૂલ્યાંકન કરીને સહાય ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 ગુજરાતના ખેડૂતો માટે રાહત પેકેજ

 ગુજરાતના ખેડૂતો માટે રાહત પેકેજ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નર્મદા નદીના પૂરથી પાકને થયેલા નુકસાન મામલે સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર, જાણો કોને મળશે લાભ

આ પણ વાંચો:દ્વારકા : ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે ઇ-સમૃદ્ધ પોર્ટલ સવારથી બંધ

આ પણ વાંચો:કૃષિ અર્થતંત્ર અને ખેડૂતો માટે સારા સમાચાર, કમાઈ શકશો વધુ નફો