Gujarat/ જુનાગઢ સિંહ બાળ ફાસલામાં ફસાવાનો મુદ્દો, ફરાર આરોપી જુનાગઢ પાસેથી ઝડપાયો, આરોપીએ સિંહ બાળને પકડવા ફાસલા ગોઠવ્યા હતા, સિંહે હુમલો કરતા એક વ્યક્તિ ઘાયલ, ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાંથી થયો હતો ફરાર

Breaking News