Gujarat/ અરવલ્લીઃ સરડોઇ ડુંગર વિસ્તારમાં આગ યથાવત,  6 કલાકથી ડુંગરથી જંગલ વિસ્તારમાં પહોંચી આગ,  અંદાજિત 100 હેકટર વિસ્તારમાં આગે કર્યું નુકશાન,  હજુ પણ કેટલીક જગ્યાએ આગ યથાવત્,  ફોરેસ્ટ વિભાગની 5 ટિમો કરી રહી છે કાર્યવાહી,  વનરાજી સાથે મૂંગા વન્યજીવો આગમાં હોમાયા

Breaking News