Breaking News/
માંગરોળના મોટા બોરસરા GIDCમાં આગ, દેવિકા કંપનીના વેસ્ટેજ ગોડાઉનમાં ભીષણ આગ, આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી, ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ
