Gujarat/ વડોદરા: જિલ્લા પંચાયતની બજેટ સભામાં હોબાળો, વિપક્ષ કોંગ્રેસનાં સભ્યોએ મચાવ્યો હોબાળો, ચર્ચા માટે પુરતો સમય ન અપાતો હોવાનો આક્ષેપ, ભાજપના કમલેશ પટેલ અને કોંગ્રેસના મુબારક પટેલ સામસામે

Breaking News