Gujarat/ જામનગર ભાજપ માં વિરોધ નો વંટોળ યથાવત, લાલ બંગલા સર્કલ ખાતે એકત્રિત થયો પ્રજાપતિ સમાજ, એક પણ ઉમેદવારને ટીકીટ ન ફાળવતા વિરોધ, નારાજગી અને આક્રોશ સાથે ભાજપ સામે દર્શાવ્યો વિરોધ, પ્રજાપતિ સમાજના લોકો પહોંચ્યા શહેર ભાજપ કાર્યાલય, સમાજના આગેવાનો શહેર ભાજપ સંગઠનને કરશે ઉગ્ર રજુઆત

Breaking News