Breaking News/રાજકોટઃ ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત એક વ્યક્તિનું ઘટના સ્થળે નિપજયુ મોત રાજકોટ – મોરબી હાઇવે પર બન્યો અકસ્માત એડીબી હોટેલ નજીક થયો અકસ્માત અકસ્માત બાદ હાઈવે પર સર્જાયો ટ્રાફિક
Breaking News/મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં હોબાળો વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ માટે હોબાળો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઓફિસનો કર્યો ઘેરાવ યુનિ. કાર્યાલય હોલ ખાતે ECની બેઠકમાં જતા અટકાવ્યા NSUIની આગેવાનીમાં કર્યો હલ્લાબોલ હલ્લાબોલ કરતા પોલીસે ગેટ બંધ કરાવ્યા
Breaking News/ગાંધીનગરઃ સિનિયર ક્લાર્કની ભરતીનો મામલો ઉમેદવારો સચિવાલય ખાતે રજુઆત કરવા પહોંચ્યા નિમણુંક પત્ર નહીં મળતા રજુઆત કરવા પહોંચ્યા 91 ઉમેદવારો નિમણુંક પત્રથી વંચિત રહ્યા આરોગ્ય વિભાગમાં નિમણુંક નહીં મળતા પહોંચ્યા 1497માંથી 1406 ઉમેદવારોને અપાયા છે નિમણૂંક પત્રો 91 ઉમેદવારો હજુ નિમણુંક પત્રથી વંચિત
Breaking News/આગામી પાંચ દિવસ ઠંડી યથાવત રહેશે હાલમાં કોઈ માવઠાની આગાહી નહી આગામી 5 દિવસ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે જેને કારણે ઠંડીનો લોકોને અહેસાસ થશે રાજ્યમાં સૌથી વધુ નલિયામાં ઓછું તાપમાન અમદાવાદમાં પણ 13 ડિગ્રી તાપમાન નોંધાયુ આવતીકાલથી હજુ પણ વધુ પવનો ફૂંકાવાની શક્યતા
Breaking News/અમદાવાદમાં સગી જનેતા બની હત્યારી માસૂમ બે માસની બાળકીને ફેંકી કરી હત્યા ત્રીજા માળેથી માસૂમને નીચે ફેંકી દીધી મૃતક બાળકી જન્મ સમયથી હતી બિમારી હોસ્પિટલનાં સીસીટીવી આવ્યા સામે માતાએ દીકરીને નીચે ફેંકી ગુમ થયાનું કર્યુ નાટક હોસ્પિટલના સીસીટીવીમાં ફૂટયો ભાંડો શાહીબાગ પોલીસે હત્યારી જનેતાની કરી ધરપકડ
Breaking News/આણંદ જિલ્લાના બેડવા ગામે યુવકની હત્યા સવારે યુવકનો મૃતદેહ બેડવા નહેરમાંથી મળ્યો માથાના ભાગે બોથળ પદાર્થ મારી હત્યા કર્યાનું અનુમાન ખંભોળજ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Breaking News/છોટાઉદેપુરઃ પાવીજેતપુરના ભીખાપુરામાં હત્યા ST બસમાં ફરજ બજાવતી કંડક્ટરની કરાઇ હત્યા મહિલા કંડક્ટરના પતિએ જ કરી પત્નીની હત્યા હત્યારો પતિ અમૃત રાઠવા પોલીસમાં બજાવે છે ફરજ પોલીસે હત્યારા પતિને ઘટના સ્થળેથી જ ઝડપ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Breaking News/જૂનાગઢઃ પરિવારને સળગાવી નાખવાનો પ્રયાસ મહિલાના મકાનમાં જ્વલનશીલ પદાર્થ ફેંક્યો ઘરની બારીમાંથી ફેંક્યો જ્વલનશીલ પદાર્થ બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોનું કૃત્ય બે મહિલાઓ સામાન્ય દાઝી પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી શરૂ જોશીપરા વિસ્તારમાં બની ઘટના
Breaking News/અમદાવાદઃ હાટકેશ્વર ભાઈપુરામાં ગંદકીનો જમાવડો રહેણાંક વિસ્તારમાં રખડતા ભૂંડ જોવા મળ્યા સ્થાનિકો દ્વારા તંત્રને કરી છે અનેક ફરિયાદ તંત્ર તરફથી કોઈપણ કાર્યવાહી કરવામાં નથી આવી ગંદકી અને રખડતા ભૂંડના કારણે રોગચાળાનો ભય
Breaking News/રાજ્યના બે IAS અધિકારીઓની બદલી મોના ખંધારની રાજ્યના અગ્ર સચિવ તરીકે નિયુક્તિ અગ્ર સચિવ મિલિંદ તોરાવણેની કરાઈ ટ્રાન્સફર તોરાવણેની સ્ટેટ ટેક્સ ચીફ કમિશનર તરીકે નિમણુંક તોરાવણેની જગ્યાએ મોના ખંધારની નિયુક્તિ G-20 સમિટ ઇવેન્ટની જવાબદારી મોના ખાંધારને સોંપાઈ મોના ખંધાર સ્ટેટ કેડરમાં પર ફર્યા અગ્રસચિવ મોના ખંધાર ડેપ્યુટેશનથી પરત બોલાવાયા મોના ખંધારને નાણા વિભાગની સોંપાઈ જવાબદારી નાણાં વિભાગમાં ઈકોનોમિક અફેરમા મુકાયા G-20માં ખાણ ખનીજ વિભાગની અધ્યક્ષની જવાબદારી નિભાવશે