Breaking News/ રાજ્યના બે IAS અધિકારીઓની બદલી મોના ખંધારની રાજ્યના અગ્ર સચિવ તરીકે નિયુક્તિ અગ્ર સચિવ મિલિંદ તોરાવણેની કરાઈ ટ્રાન્સફર તોરાવણેની સ્ટેટ ટેક્સ ચીફ કમિશનર તરીકે નિમણુંક તોરાવણેની જગ્યાએ મોના ખંધારની નિયુક્તિ G-20 સમિટ ઇવેન્ટની જવાબદારી મોના ખાંધારને સોંપાઈ મોના ખંધાર સ્ટેટ કેડરમાં પર ફર્યા અગ્રસચિવ મોના ખંધાર ડેપ્યુટેશનથી પરત બોલાવાયા મોના ખંધારને નાણા વિભાગની સોંપાઈ જવાબદારી નાણાં વિભાગમાં ઈકોનોમિક અફેરમા મુકાયા G-20માં ખાણ ખનીજ વિભાગની અધ્યક્ષની જવાબદારી નિભાવશે

Breaking News