Gujarat/ જૈનશાસનમાં જાણીતા વજ્રસેન મહારાજ કાળધર્મ પામ્યા, જામનગરમાં કાળધર્મ પામતાં જૈનસમાજ શોકાતુર, વજ્રસેન મહારાજની તબિયત હતી નાદુરસ્ત, જીવદયાક્ષેત્રે વજ્રસેન મહારાજનું મોટું યોગદાન, શાસનપ્રભાવક વજ્રસેન મહારાજને સમાજની આદરાંજલિ

Breaking News