Gujarat/ જામનગરમાં તોડજોડની રાજનીતિ,મનપા ચૂંટણી પહેલા આયારામ ગયારામનો સિલસિલો યથાવત, પૂર્વ કોર્પો. અને પૂર્વ ડેપ્યુટી મેયર સુરેશ આલારીયા ,નિર્મલાબેન કામોઠી, ભારતીબેન જડિયા પણ ભાજપમાં જોડાયા , અગાઉ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નીતા પરમાર ભાજપમાં જોડાયા

Breaking News