Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Chandipura

Jamanagar News/જામનગરમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસથી ચિંતા: ત્રણેય દર્દીઓ ગંભીર, જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ (Rajkot)શહેર ક્રાઇમ બ્રાન્ચે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કાર ચોરી (Car Theft)કરતી હાઇટેક ગેંગનો (Car Theft Gang)પર્દાફાશ કર્યો છે

Rajkot News/રાજકોટમાં હાઇટેક કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, મોબાઇલ એપથી સ્ટાર્ટ કરતા હતા કાર

જામનગર (Jamnagar) શહેરના પટણીવાડ વિસ્તારમાં મોડી રાત્રે એક જર્જરિત ઇમારતની છત અચાનક ધરાશાયી (Collapse)થતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી

Jamnagar News/જામનગરમાં જર્જરિત ઇમારતની છત તૂટી,કોઈ જાનહાનિ નહીં

Weather Department Forecast

Gandhinagar News/હવામાન વિભાગની મોટી આગાહી: રાજ્યમાં 7 દિવસ વરસાદનો કહેર

ગુજરાત (Gujarat)પોતાના લાંબા દરિયાકિનારા, સમૃદ્ધ દરિયાઈ જીવસૃષ્ટિ, ટાપુઓ અને હરિયાળા જંગલોને આધારે ઇકો અને મરીન ટૂરિઝમ (Tourism)ક્ષેત્રે નવી ઓળખ બનાવી રહ્યું છે

Gujarat News/ગુજરાતમાં ઇકો અને મરીન ટૂરિઝમને નવી દિશા: દરિયાકિનારાથી જંગલો સુધી વિકાસની નવી દિશા

જામનગર (Jamnagar) શહેરના પ્રતિભાશાળી બાળ પર્વતારોહક વિહાન ચેતરીયા (Vihaan Chetariya)એ હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલી વિસ્તારમાં આવેલા અતિ દુર્ગમ અને પડકારજનક ફ્રેન્ડશીપ શિખર (Friendship Peak)નું સફળતાપૂર્વક આરોહણ કરીને નવો રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપ્યો છે

Jamnagar News/જામનગરના 9 વર્ષીય વિહાન ચેતરીયાએ સર કર્યો ફ્રેન્ડશીપ શિખર

જામનગર (Jamnagar)ની એમ.પી. શાહ મેડિકલ કોલેજ (MP Shah Medical College) ખાતે પૂર્વ કર્મચારી કમલેશ રણછોડભાઈ પરમારે ડીન કચેરી સામે ધરણા (Protest)કરી પોતાની પુનઃ નિમણૂકની માંગ ઉઠાવી છે

Jamnagar News/જામનગરમાં ડીન કચેરી સામે પૂર્વ કર્મચારીનાં ધરણા

જામનગર મહાનગરપાલિકાની ICDS (ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ) શાખા હેઠળ ફરજ બજાવતી 112 આંગણવાડી (Anganwadi) કાર્યકર બહેનોએ સામૂહિક રાજીનામા આપી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે

Jamnagar News/જામનગરમાં 112 આંગણવાડી બહેનોના રાજીનામા

જામનગર જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવી PGVCLના બે કર્મચારીઓને ₹80 હજારની લાંચ (Bribe) લેતા ઝડપી પાડ્યા છે

Jamnagar News/જામનગરમાં PGVCLના બે કર્મચારી લાંચ લેતા ઝડપાયા

જામનગર (Jamnagar) નજીક આવેલા જાંબુડા ગામના વેલકમ વોટરપાર્ક (Waterpark)માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિવાર સાથે રજાની મજા માણવા ગયેલા 14 વર્ષીય કિશોરનું મોત (Teenager Death)નિપજ્યું હતું.

Jamnagar News/જામનગરના વોટરપાર્કમાં કિશોરનું મોત, રાઈડ બાદ બગડી તબિયત

Posts navigation

Older posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy