Delhi/
ગુજરાતમાં 2.49 કરોડ પોષક આહારથી વંચિત, નીતિ આયોગનો મલ્ટીડાયમેન્શન પોવર્ટી રિપોર્ટ, ગુજરાતના 41 ટકા લોકો પોષક આહારથી વંચિત, ગુજરાતમાં 2વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી, વર્ષ-2019માં 1.96 લાખ બાળકો કુપોષિત હતા, વર્ષ-2021માં 3.20 લાખ બાળકો કુપોષિત, 2 વર્ષમાં 1.24 લાખ બાળકો કુપોષિત, સરકારની યોજના પરંતુ અમલ નહિવત
