India/
દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો, નવા 14 હજાર કેસ સામે 16 હજાર દર્દી રિકવર, દેશમાં કુલ કેસનો આંક 1.06 કરોડ પર, દેશમાં હાલ 1.03 કરોડ લોકો રિકવર, દેશમાં હાલ 1.81 લાખ કોરોના એક્ટિવ કેસ
