Ahmedabad/
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા દરિયાપુર, સરસપુરથી પ્રદિપસિંહ જાડેજા દરિયાપુર પહોંચ્યા , દરિયાપુર પોલીસ સ્ટેશનથી તંબુ ચોકી સુધી કર્યું નિરીક્ષણ, DGP આશિષ ભાટિયા,પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ હાજર
