Gujarat/
ગુજરાતની 26 શૈ.સંસ્થામાં RTPCR ટેસ્ટ શરૂ કરાશે, ટેસ્ટિંગની ક્ષમતા વધારવા લેવાયો નિર્ણય, સ્થાનિક આરોગ્ય તંત્ર સેમ્પલ કલેકટ કરશે, સેન્ટ્રલ લેવલની સંસ્થાની લેબમાં પરીક્ષણ કરાશે, કોરોનાનાં ટેસ્ટિંગની કામગીરી બમણી કરવા પ્રયાસ
