Gujarat/
ભાવનગરમાં ફાયરસેફ્ટી મુદ્દે હોસ્પિટલોમાં કરાયું ચેકિંગ , મહુવાની 23 હોસ્પિટલમાં ફાયર સેફટીના અભાવે નોટિસ , રીજીયોનલ ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવી કાર્યવાહી , જિલ્લામાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું , શહેર બાદ હવે જિલ્લામાં ફાયર સેફ્ટી અંગે કાર્યવાહી , ફાયર સેફટી વગરના બિલ્ડીંગ ધારકોમાં ભય ફેલાયો
