Breaking News/ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાંથી આરોપી થયો ફરાર ડ્રગ્સ અને હત્યાનો આરોપી હોસ્પિટલમાંથી ફરાર આરોપી પેરોલ જંપ કરી હતો ફરાર પેરોલફર્લો સ્કોડએ પકડ્યો હતો આરોપીને સારવાર માટે લઈ ગયા હતા હોસ્પિટલમાં સાગર રાઠોડ નામનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં ઝપાઝપી કરી થયો ફરાર

Breaking News