Breaking News/
જૂનાગઢ: આણંદપુર ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, 0.15ની સપાટી એ ડેમ ઓવરફ્લો, નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના, ચાર ગામોને કરાયા એલર્ટ, નાગલપુર, સુખપુર ગામ એલર્ટ, રાયપુર, આણંદપુર ગામને પણ કરાયા એલર્ટ
