Breaking News/ જૂનાગઢ કલેકટરની સરકારી ગાડીનો થયો અકસ્માત નિવાસ સ્થાનેથી કચેરી તરફ જતા સર્જાયો અકસ્માત સદનસીબે કોઇ જાનહાની નહિ કલેકટર કચેરી નજીક બંને ગાડીઓ અથડાઇ સરકારી ગાડીમાં કલેકટર હતા સવાર અકસ્માત સર્જાતા બંને ગાડીઓને નુકશાન

Breaking News