જૂનાગઢ રોપવે બંધ/
જૂનાગઢ: સતત બીજા દિવસે રોપ વે સેવા બંધ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપ વે બંધ ગઈકાલે પણ ચાર કલાક રોપ વે રહ્યો હતો બંધ યાત્રીકોની સલામતીને ધ્યાને લઈ રોપ વે બંધ કરાયો ટૂંક જ સમયમાં રોપવે ફરી કરાશે શરૂ
