ડાંગ ભાજપમાં આંતરિક જૂથવાદ/
ડાંગ: ભાજપમાં આંતરિક જૂથવાદ આંતરિક જૂથવાદને પગલે વિકાસ રૂંધાયો જિલ્લા પ્રભારી કુંવરજી હલપતિએ બોલાવી બેઠક હોદ્દેદારોની બેઠકમાં પ્રભારીએ આપ્યા અનેક સૂચનો અધિકારીઓ નેતાઓને અવગણતા હોવાની ફરિયાદ મંત્રી કુંવરજી હળપતિએ અધિકારીઓને ખખડાવ્યા
