Breaking News/
ડાકોરમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી, અંદાજે 100 વર્ષ જુનુ મકાન થયું ધરાશાયી, ડાકોરના વાંટા રોડ પર આવેલ મકાન ધરાશાયી, ચાલુ વરસાદે મકાન ધરાશાયી થતા મચી અફરાતફરી, મકાનની નીચે પાર્ક કરેલા બે ટુ-વહીલર દટાયા, તાત્કાલિક JCB ની મદદથી કાટમાળ હટાવવાનું શરુ કરાયું, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, ડાકોરના હરિભાઈ કડિયાનું મકાન હોવાનું સામે આવ્યું, ઘટનાને પગલે રોડ પર લોકોના ટોળેટોળા ઉમટયા, હજુ પણ શહેરમાં અનેક જર્જરિત મકાનો, તંત્ર ઉદાસ
