ખેડબ્રહ્મા/
તલાટી અને પૂર્વ સરપંચ ACBના છટકામાં કરૂન્ડા ગામનો તલાટી-પૂર્વ સરપંચ ઝડપાયા 35 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા પાલનપુર એસીબી ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા મકાન બાંધકામની સનદ લેવા માટે લાંચ માંગી હતી
