Gujarat/
તાપીના નિર્ઝરમાં ભોજનમાંથી નીકળી જીવાત મુબારકપુર ગામની શાળાનો બનાવ વાલીઓએ મામલતદારને કરી ફરિયાદ મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મામલતદારે સંચાલકોને આપી નોટિસ
