International/ તાલિબાને નવી સરકારની કરી જાહેરાત, અફઘાનિસ્તાનમાં કાર્યવાહક સરકારની રચના, મુલ્લા હસન અખુંદ નવા વડાપ્રધાન, મુલ્લા બરાદરને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનાવાયા, માવલાવી મોહમ્મદ યાકુબ સંરક્ષણ મંત્રી, સિરાજુદ્દીન હક્કાની ઇન્ટેરિયર મિનિસ્ટર, અબ્બાસ સ્ટેનિકઝાઇ વિદેશ મંત્રી, ઝબિઉલ્લાહ મુજાહિદ ડે. ઇન્ફર્મેશન મિનિસ્ટર

Breaking News