Delhi/
દિલ્હીના કારિયપ્પા ગ્રાઉન્ડમાં NCCની રેલી, PM મોદી એનસીસી કેડેટ્સને કરશે સંબોધન, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ રહેશે હાજર, ત્રણેય સેનાના વડાઓ પણ રહેશે ઉપસ્થિત, બપોરે 12 કલાકે એનસીસી કેડેટ્સ સાથે સંવાદ
