Not Set/ દીવ ભાજપના ઉપ પ્રમુખનો બાર ડાંસર સાથેનો વીડિયો થયો વાઇરલ, પક્ષે પદ પરથી કરી હકાલપટ્ટી, જુઓ વીડિયો

દીવઃ દમણ દીવના ભાજપના ઉપ પ્રમુખ વીશલ ટંડેલનો બાર ડાંસર સાથે નાચતો વીડિયો વાયરલ થતા વિશાલ ટંડેલને પદ પરથી દૂર કરાયા. વિશાલ ટંડેલ મુંબઇની બારમાં બાર ડાંસરને આલિંગન આપી  તેની સાથે ડાંસ કરી રહ્યા છે. વિશાલ ટંડેલ દીવના રાજકારણમાં મોટુ નામ હતું વિશાલ દીવ દમણના બીજેપી ના ઉપ પ્રમુખ હતો. આ પહેલા તે કૉંગ્રેસમાં હતો. […]

Uncategorized

દીવઃ દમણ દીવના ભાજપના ઉપ પ્રમુખ વીશલ ટંડેલનો બાર ડાંસર સાથે નાચતો વીડિયો વાયરલ થતા વિશાલ ટંડેલને પદ પરથી દૂર કરાયા. વિશાલ ટંડેલ મુંબઇની બારમાં બાર ડાંસરને આલિંગન આપી  તેની સાથે ડાંસ કરી રહ્યા છે. વિશાલ ટંડેલ દીવના રાજકારણમાં મોટુ નામ હતું વિશાલ દીવ દમણના બીજેપી ના ઉપ પ્રમુખ હતો. આ પહેલા તે કૉંગ્રેસમાં હતો.

બીજેપીએ તેને એમ કહીને પક્ષમાંથી દૂર કર્યા છે કે, વિશાલ ટંડેલની આ હરકતના લીધે પક્ષનેે નુક્સાનશ થાય તેમ છે. એટલા માટે તેમને પક્ષમાંથી દૂર કરવામાં આવે છે.