Not Set/ શિયાળામાં ઘરે બનાવો ગરમા ગરમ ટામેટા સૂપ

સામગ્રી ૫-૬ ટામેટા 2 ચમચી ખાંડ 1 તજ મીઠું સ્વાદાનુસાર અડધી ચમચી મરી પાવડર પાણી જરૂર મુજબ બનાવવાની રીત ટામેટા ને ધોઈ ને કુક્કર માં ટુકડાં કરી બાફી લેવા પાણી જરૂર મુજબ ટામેટા બફાય જાય એટલે તેને ક્રસ કરી ચારણી માં ગાળી બી અને છાલ કાઢી નાખવા. ગાળેલા ટામેટા ના રસ ને ગેસ પર મૂકી તેમાં મીઠું […]

Uncategorized

સામગ્રી

  1. ૫-૬ ટામેટા
  2. 2 ચમચી ખાંડ
  3. 1 તજ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. અડધી ચમચી મરી પાવડર
  6. પાણી જરૂર મુજબ

બનાવવાની રીત

  1. ટામેટા ને ધોઈ ને કુક્કર માં ટુકડાં કરી બાફી લેવા પાણી જરૂર મુજબ

  2. ટામેટા બફાય જાય એટલે તેને ક્રસ કરી ચારણી માં ગાળી બી અને છાલ કાઢી નાખવા.

  3. ગાળેલા ટામેટા ના રસ ને ગેસ પર મૂકી તેમાં મીઠું ખાંડ અને મારી પાવડર નાખી થોડી વાર ઉકાળી ગરમ ગરમ પીરસો.

    તેને ક્રીમ અથવા દુધની મલાઈ થી સજાવો

    નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

    નવી મોબાઇલ એપ્લિકેશન