International/
દુબઈ ખાતે વાયબ્રંટ સમિટ અંતર્ગત રોડ-શો , CM ભૂપેન્દ્ર પટેલ સહિત ઉદ્યોગપતિ રહ્યા હાજર , CM પટેલે મૂડીરોકાણ માટે પાઠવ્યું આમંત્રણ , ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ પણ જોડાયા , ગુજરાત સરકારના ટોચના અધિકારીઓ સામેલ
