પોલીસ પર હુમલો/ દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો,  ગૌવંશને બચાવવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો,  પથ્થરમારામાં એક પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઈજા,  કોન્સ્ટેબલને માથામાં વાગતા 6 જેટલા ટાંકા આવ્યા,  પથ્થરમારામાં પોલીસની PCR વાનને મોટું નુકસાન,  ઘટનાને પગલે ASP સહીતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો,  પોલીસ પર હુમલાની ઘટનામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી

Breaking News