મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- સુરતમાં નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશ પકડાયું
- રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી કાર્યવાહી
- નકલી લાયસન્સસ ખોટા સર્ટિફિકેટથી કરતા હતા ધંધો
- સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓના ધંધાનો પર્દાફાશ
- 13 લાખની કિંમતના સેનિટાઇઝર જપ્ત કરાયા
- કાચા દ્રવ્યો, પેકિંગ મટીરિયલ અને મશિનરીનો જથ્થો જપ્ત
- ફર્સ્ટ ક્લાસ હેન્ડવોશ, ફર્સ્ટક્લાસ સેનેટાઇઝર છે નકલી
- જે.પી ફર્સ્ટ ક્લાસ હેન્ડ રબ,આરૂશ હેન્ડ સેનેટાઇઝર જપ્ત
- સ્વાગત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પર સુરતના ડ્રગ્સ વિભાગની રેડ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
