Gujarat/
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, આગાહીના પગલે વલસાડ જિલ્લામાં મેઘ મહેર, વલસાડમાં 2 કલાક સૌથી વધુ વાપીમાં વરસાદ, ઉમરગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, વાપીમાં 3.28 ઇંચ વરસાદ ખાબક્યો,
