ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી/ ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી, ચાર્જ સંભાળતા યોજી પ્રથમ બેઠક, પોલીસ વિભાગના અધિકારીઓને બોલાવ્યા પોલીસ વડા આશિષ ભાટિયા ઉપસ્થિત, અમદાવાદના સીપી શ્રીવાસ્તવ ઉપસ્થિત, તમામ આઈપીએસ અધિકારીઓ ઉપસ્થિત, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા યોજી બેઠક

   

Breaking News