Not Set/ ખેડૂત આંદોલનના ગુજરાતમાં પડઘા, આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…દિલ્હીમાં ખેડૂત આંદોલનના ગુજરાતમાં પડઘા, આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • દિલ્હીમાં ખેડૂત આંદોલનના ગુજરાતમાં પડઘા
  • આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં
  • તમામ જિલ્લા મથકોએ કોંગ્રેસનો હલ્લાબોલ
  • કૃષિ કાયદો પરત લેવાની માંગ સાથે ધરણાં
  • કોંગ્રેસ આંદોલન કરી કલેક્ટરને આપશે આવેદન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…