Not Set/ મહીસાગર કરોડ કરતા વધુ નાણાં ઝડપાયા, 2 ઈસમોની ધરપકડ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…મહીસાગર એક કરોડ કરતા વધુ નાણાં ઝડપાયા, સંતરામપુરમાંથી ઝડપાયા એક કરોડથી વધુ નાણાં

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • મહીસાગર એક કરોડ કરતા વધુ નાણાં ઝડપાયા
  • સંતરામપુરમાંથી ઝડપાયા એક કરોડથી વધુ નાણાં
  • ઝાલોદથી લુણાવાડા ગાડીમાં લઇ જતા હતા નાણાં
  • સંતરામપુર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા
  • સંતરામપુર પોલીસે 2 ઈસમોને ઝડપી વધુ તપાસ હાથ ધરી 

આ પણ જુઓ – 

https://www.facebook.com/mantavyanews/videos/204998747866887/

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…