Valsad News: દેશની અંદર કોરોના ભરડો લીધો હતો વાહન વ્યવહારો થંભી ગયા હતા, કોરોના મહામારીથી લડવા સરકાર દ્વારા અનેક પગલાં ભરવામાં આવ્યા હતા અને કંઈક કેટલો ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી ત્યારે કોરોના મહામારીમાં વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ બંધ કરી દેવામાં આવી હતી.
જણાવી દઈએ કે,આજ દિન સુધી ચાલુ ન થતા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી,ટ્રેનના મુસાફરોનો સમયે અને પ્રવાસમાં સહુલિયત તેમજ સારી સુવિધા મળી રહે તે માટે પત્ર લખી સાંસદે કરી રજૂઆત, ઉલ્લેખની હશે કે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા લોકોના સુખાકારી માટે દિલ્હી સુધી રજૂઆતો કરતા આવ્યા છે અને કહેલું કરી પણ બતાવતા હોય છે ત્યારે લોકોની સુખાકારી માટે ફરી એક વખત રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો:વલસાડમાં ટ્રેનની અડફેટે આવી જતા આઠ ભેંસોના મોત
આ પણ વાંચો:વલસાડમાં ટ્યુશનમાં ભણતા કિશોરે જ કિશોરી પર આચર્યું દુષ્કર્મ, વીડિયો વાયરલ કરતા ફરિયાદ
આ પણ વાંચો:વલસાડમાં બાળકોને અપાતા ભોજન અને નાસ્તાનું અનાજ સડેલું જોવા મળ્યું