Gujarat/ અમદાવાદ મહિલા બુટલેગર અને PSIના ઓડિયો વાયરલ મામલો, અમદાવાદના મણિનગર પો.સ્ટે.માં ફરજ બજાવે છે PSI, PSI ગોસ્વામીની ઓડિયો ક્લીપ થઇ હતી વાયરલ, મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તપાસના આદેશ, પોલીસ કમિશ્નરે આપ્યા તપાસના આદેશ, CP શ્રીવાસ્તવે માંગાવી તમામ વિગત, PSI એસ.એસ.ગોસ્વામીએ પૈસાની કરી હતી માંગણી

Breaking News