Breaking News/
સુરતમાં મેટ્રો સાઇટ પર વીજ કરંટથી કર્મચારીનું મોત, સુરતના ચોક બજાર વિસ્તારમાં બની ઘટના, મેટ્રો સાઇટ પર હાઉસ કિપિંગનું કામ કરતા કર્મચારીનું મોત, કીચડમાં પડેલ પાઇપ લેવા જતા કરંટ લાગતા થયું મોત, હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો, ઈશ્વર ખલસે નામના યુવકનું વીજ કરંટથી મોત, યુવકના પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર, મેટ્રો દ્વારા કોઈ સહાય નહિ અપાતા પરિવારજનોનો વિરોધ, ઘટનાને પગલે મેટ્રોના કર્મચારીઓ સિવિલ ખાતે દોડ્યા
